TOP NEWS

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Maecenas mattis nisi felis, vel ullamcorper dolor. Integer iaculis nisi id nisl porta vestibulum.

Wednesday 13 January 2010

સમય એક સરસ મજાનો આવશે,

સમય એક સરસ મજાનો આવશે,

તને શોધતો એ છાનો-માનો આવશે,

દુનિયા ની કીર્તિ જોઇને દુખ ના કર મિત્ર,

આપણો પણ એક દિવસ જમાનો આવશે...

0 comments:

LinkWithin