TOP NEWS

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Maecenas mattis nisi felis, vel ullamcorper dolor. Integer iaculis nisi id nisl porta vestibulum.

Thursday 21 May 2009

અમે સૌ સ્વામી ના બાળક,મરીશું સ્વામીને માટે...

અમે સૌ સ્વામી ના બાળક,મરીશું સ્વામીને માટે;
અમે સૌ શ્રીજીતણા યુવક, લડીશું શ્રીજી ને માટે..... અમે

નથી ડરતા નથી કરતા, અમારા જાન ની પરવા;
અમારે ડર નથી કોઇ નો, અમે જન્મ્યા છીએ મરવા..... અમે

અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશુ;
અમારા અક્ષ્રર પુરુષોત્તમ, ગુણાતીત જ્ઞાન ને ગાઈશુ..... અમે

અમે સૌ શ્રીજી તણા પુત્રો, અક્ષરે વાસ અમારો છે;
સ્વધર્મી ભસ્મ ચોળી તો, અમારે ક્ષોભ શાનો છે..... અમે

જુઓ સૌ મોતી ના સ્વામી, ન રાખી કાંઈ તે ખામી;
પ્રગટ પુરુષોત્તમ પામી, મળ્યા ગુણાતીત સ્વામી..... અમે

0 comments:

LinkWithin